પીએમ મોદી આજે જશે ઉજ્જૈન,ઉજ્જૈનમાં ‘શ્રી મહાકાલ લોક’ રાષ્ટ્રને કરશે સમર્પિત
ભોપાલ:વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં શ્રી મહાકાલ લોકનું લોકાર્પણ કરશે. પીએમ મંગળવારે સાંજે લગભગ 6 વાગ્યે ઉજ્જૈન પહોંચશે.લોકાર્પણ બાદ તેઓ જનસભાને પણ સંબોધશે.તેઓ લગભગ 8.30 થી 9.00 વાગ્યાની વચ્ચે ઈન્દોર પહોંચશે, ત્યારબાદ તેઓ અહીંથી દિલ્હી જવા રવાના થશે.અહીં, ઉજ્જૈનમાં પીએમના આગમન માટે તમામ તૈયારીઓ કરવામાં આવી છે.રિહર્સલ વારંવાર થઈ રહ્યા છે. ઉજ્જૈનમાં સોમવારે પણ […]