અખાત્રિજના આજે શુભ દિને કોરોનાને લીધે લગ્નોની શરણાઈ ન ગુંજી
અમદાવાદઃ અખાત્રિજના દિનને દરેક કાર્યના શુભારંભ માટે ઉત્તમ દિવસ ગણવામાં આવે છે. જેમાં નવા મકાનની વાસ્તુ, વાહનની ખરીદી, અને લગ્નો માટે વણજોયું મુહૂર્ત એટલે અખાત્રિજનો દિન, આજે અખાત્રિજના દિને કોરોનાને લીધે લગ્નો ખૂબજ મર્યાદિત સંખ્યામાં યોજાયા હતા. લગ્નોની શરણાઈ કે ઢોલ ઢબુક્યા નહતા. તમામ પાર્ટીપ્લોટ્સ અને મેરેજ હોલ આજે સુમસામ જોવા મળ્યા હતા. કારણ કે, […]