ગુજરાત કૃષ્ણમય બન્યુંઃ મંદિરો ‘જય રણછોડ માખણ ચોર.’ના નાદથી ગૂંજી ઉઠ્યા
અમદાવાદઃ સમગ્ર રાજ્યમાં જન્માષ્ટમી પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્યના મંદિરોમાં સવારથી જ ભક્તો દર્શન કરવા માટે ઉંમટી પડ્યાં હતા. મંદિરો જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યાં હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, ડાકોર, શામળાજી સહિતના ધાર્મિક સ્થલો ઉપર મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યાં હતા. દ્વારકા સહિતના ધાર્મિક સ્થળ ઉપર મંદિર ટ્રસ્ટએ ભક્તોની સુવિધાને […]