સિક્કા નગરપાલિકાના 7 કોર્પોરેટરો ભાજપનો કેસરી ખેસ ઉતારીને કોંગ્રેસમાં જોડાયા
કૃષિમંત્રી રાઘવજી પટેલના મત વિસ્તારમાં પડ્યુ ભંગાણ, કોંગ્રેસને પ્રમુખ અમિત ચાવડાએ કોંગ્રેસનો ખેસ પહેરાવીને કોર્પોરેટરોનું સ્વાગત કર્યુ, કોર્પોરેટરો સાથે કાર્યકર્તાઓ પણ કોંગ્રેસમાં જોડાયા અમદાવાદઃ ભાજપ શાસિત સિક્કા નગરપાલિકાના વર્તમાન ચેરમેન સહિતના ભાજપના નગરસેવકોએ ભાજપને રામ રામ કરીને કોંગ્રેસમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાએ સાત કોર્પોરેટરોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને આવકાર આપ્યો હતો. […]


