કર્ણાટક: ટ્રક ખીણમાં ખાબકતાં આઠ લોકોના મોત, 10 ઘાયલ
યેલાપુરાઃ બુધવારે સવારે કર્ણાટકમાં એક ટ્રક ૫૦ મીટર ઊંડી ખાઈમાં પડી જતાં ઓછામાં ઓછા આઠ લોકોના મોત થયા હતા અને ૧૦ અન્ય ઘાયલ થયા હતા. ઉત્તરા કન્નડના પોલીસ અધિક્ષક (એસપી) એમ. નારાયણે જણાવ્યું હતું કે બધા પીડિતો ફળ વિક્રેતા હતા અને સાવનુરથી યેલાપુરા મેળામાં ફળો વેચવા જઈ રહ્યા હતા. સાવનુર-હુબલી રોડ પર જંગલ વિસ્તારમાંથી પસાર […]