ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રચારાર્થે AAP’ના કેજરિવાલ આજે અને સિસોદીયા કાલે આવશે
અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને હવે અઢી મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ત્યારે ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કેન્દ્રિય નેતાઓના ગુજરાતના આંટાફેરા વધી રહ્યા છે. વડાપ્રધાન મોદી સપ્ટેમ્બરના અંતમાં ફરીવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. કોંગ્રેસના પિયંકા ગાંથી પણ ચૂંટણી પ્રચારાર્થે નવરાત્રી દરમિયાન ગુજરાતના પ્રવાસે આવશે. જ્યારે આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરિવાલ આજે તા. […]