જાણો આ વખતે સીતા જયંતિ ક્યારે છે,અને આ દિવસે ખાસ શું કરવું જોઈએ
લક્ષ્મી સ્વરૂપા દેવી જાનકીનો જન્મ દિવસ ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષની આઠમના દિવસે ઉજવવામાં આવે છે, બીજી તરફ, ગુજરાત, મહારાષ્ટ્ર અને દક્ષિણ ભારતના કેટલાક રાજ્યોમાં, જાનકી જયંતિ ઉજવાય છે. અમંત ચંદ્ર પંચાંગ અનુસાર માઘ મહિનામાં ઉજવવામાં આવે છે. આ દિવસને સીતા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ આ દિવસે હિંદુ મહિલાઓ તેમના પતિના લાંબા આયુષ્ય […]