નરેન્દ્ર મોદીએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો
નવી દિલ્હીઃ PM મોદીની થાઇલેન્ડ મુલાકાતનો આજે બીજો દિવસ છે. તેઓએ બિમસ્ટેક દેશોના છઠ્ઠા શિખર સંમેલનમાં ભાગ લીધો.થાઇલેન્ડના વડાપ્રધાન પેટોંગટાર્ન શિનવાત્રાએ PM મોદીનું સ્વાગત કર્યું.આ સંમેલનમાં બેંકોક વિઝન 2030ને સ્વીકારવામાં આવશે.આ વખતે બિમસ્ટેકનું થીમ “BIMSTEC – Prosperous, Resilient and Free”. છે. ગત રોજ થાઇલેન્ડ અને ભારત વચ્ચે સમુદ્રી, IT,MSME અને હાથવણાટને લગતી બાબતો અંગે સમજૂતી […]