પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે
નવી દિલ્હીઃ પ્રધાનમંત્રી 27 નવેમ્બરના રોજ સવારે 11 વાગ્યે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા ભારતીય અવકાશ સ્ટાર્ટઅપ સ્કાયરૂટના ઇન્ફિનિટી કેમ્પસનું ઉદ્ઘાટન કરશે. તેઓ સ્કાયરૂટના પ્રથમ ઓર્બિટલ રોકેટ, વિક્રમ-Iનું પણ અનાવરણ કરશે, જે ભ્રમણકક્ષામાં ઉપગ્રહો લોન્ચ કરવાની ક્ષમતા ધરાવે છે. અત્યાધુનિક સુવિધામાં બહુવિધ પ્રક્ષેપણ વાહનોની ડિઝાઇન, વિકાસ, સંકલન અને પરીક્ષણ માટે લગભગ 200,000 ચોરસ ફૂટ કાર્યક્ષેત્ર હશે, જેમાં […]


