સુરતના કાપડ માર્કેટમાં મંદી હતી, ત્યાં હવે કોરોનાના ડરથી પરપ્રાંતના વેપારીઓ પણ આવતા નથી
                    સુરતઃ શહેરમાં કાપડ માર્કેટ મોટુ ગણાય છે. રાજ્યના તમામ શહેરોના વેપારીઓ કાપડની ખરીદી કરવા માટે સુરત આવતા હોય છે. ઉપરાંત પરપ્રાંતના અનેક વેપારીઓ પણ કાપડની ખરીદી કરવા માટે માર્કેટ યાર્ડની મુલાકાતે આવતા હોય છે. દિવાળી બાદ લગ્નગાળાની સીઝનમાં પુરતી ઘરાકી ન નીકળતા વેપારીઓ મંદી હોવાનું કહી રહ્યા હતા. ત્યાં હવે કોરોનાના ડરને કારણે પરપ્રાંતના વેપારીઓ […]                    
                    
                    
                     
                
                        
                        
                        
                        
                    
	

