કચ્છના નાના રણમાં માવઠાને લીધે મીઠાના ઉત્પાદનમાં 25 ટકાનો ઘટાડો થશે
સુરેન્દ્રનગરના રણ વિસ્તારમાં 25 લાખ મેટ્રિક ટન મીઠાનું ઉત્પાદન થાય છે, મીઠું પકવવાની સીઝન શરૂ થતાં જ માવઠુ પડ્યુ, કચ્છના નાના રણમાં હજુ પણ પાણી ભરાયેલા છે, સુરેન્દ્રનગરઃ જિલ્લાનો રણ વિસ્તાર કચ્છના નાના રણ તરીકે ઓળખાય છે. રણ વિસ્તારમાં અગરિયાઓ કાળી મજુરી કરીને મીઠુ પકવે છે. દિવાળી બાદ મીઠાની સીઝન શરૂ થતાં અગરિયાઓ પરિવાર સાથે […]


