સ્માર્ટ ઇન્ડિયા હેકેથોનની સાતમી એડિશન 11 ડિસેમ્બરથી શરૂ થશે
નવી દિલ્હીઃ સ્માર્ટ ઇન્ડિયા હેકેથોન (એસઆઈએચ)ની સાતમી એડિશન 11 ડિસેમ્બર, 2024ના રોજ રાષ્ટ્રવ્યાપી 51 કેન્દ્રો પર એકસાથે શરૂ થશે. કેન્દ્રીય શિક્ષણ મંત્રી શ્રી ધર્મેન્દ્ર પ્રધાન આ કાર્યક્રમનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરશે. SIH. એ રાષ્ટ્રવ્યાપી પહેલ છે જે વિદ્યાર્થીઓને આપણા રોજિંદા જીવનમાં આપણે સામનો કરી રહેલી કેટલીક અગત્યની સમસ્યાઓને હલ કરવા માટે એક પ્લેટફોર્મ પ્રદાન કરે છે […]