રાજ્યના આઠ મ્યુનિ.કોર્પોરેશનને શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડ ફાળવાયા
અમદાવાદઃ મહાનગરોની મ્યુનિ.કોર્પોરેશનોને કોરોનાને લીધે ખર્ચ વધી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકારે અમદાવાદ સહિત 8 મ્યુનિ.કોર્પોરેશનને સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ રૂ. 311 કરોડની ગ્રાંટ ફાળવી દીધી છે. ઉપરાંત જામનગરને ઐતિહાસિક ભૂજિયા કોઠોની મરામત માટે રૂ. 10 કરોડની વધારાની ગ્રાંટ પણ ચુકવવામાં આવી હોવાનું ગુજરાત મ્યુનિસીપલ ફાઇનાન્સ બોર્ડના સૂત્રોએ જણાવ્યું હતું. રાજ્ય સરકાર […]