ઉત્તર ભારતમાં શીત લહેરનું મોજુ ફરી વળશે, હિમવર્ષાની આગાહી
નવી દિલ્હી, 13મી જાન્યુઆરી 2026: જમ્મુ અને કાશ્મીરમાં સ્વચ્છ આકાશને કારણે લઘુત્તમ તાપમાનમાં વધુ એક ઘટાડો થયો હતો. શ્રીનગર શહેરમાં માઈનસ 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જેના કારણે કાશ્મીર ખીણમાં ઠંડીનું પ્રમાણ વધુ વધ્યું હતું. સવારે જમ્મુ શહેરમાં ગાઢ ધુમ્મસ છવાઈ ગયું હતું, જેના કારણે સામાન્ય જનજીવન ભારે ખોરવાઈ ગયું હતું. નબળી દૃશ્યતા રોડ અને હવાઈ […]


