નવસારીમાં ભાજપના મહિલા નેતાના ઘરમાં SOGએ રેડ પાડતા લોડેડ રિવોલ્વર-કારતૂસ મળ્યા
શંકાસ્પદ પરવાનાવાળી એક રિવોલ્વર, 8 જીવતા અને 18 ખાલી કારતુસો જપ્ત કરાયા, પોલીસે 18 ખાલી કારતૂસોનો ક્યાં ઉપયોગ થયો હતો તેની તપાસ હાથ ધરી, પરવાનો બનાવટી જણાશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, નવસારીઃ જિલ્લાના ચીખલી તાલુકામાં ભાજપના એક મહિલા નેતાના મકાનમાં સ્પેશિયલ ઓપરેશન ગૃપ (SOG) પોલીસે રેડ પાડીને શંકાસ્પદ પરવાનાવાળી એક લોડેડ રિવોલ્વર, 8 જીવતા […]