સોલાર ઊર્જાથી ઝળહળી ઉઠ્યું મોઢેરાનું સૂર્ય મંદિર, વડાપ્રધાન સોલાર પ્રોજેક્ટનું લોકાર્પણ કરશે
મહેસાણાઃ જિલ્લાના બેચરાજી તાલુકામાં આવેલું સુપ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરને રંગબેરંગી રોશનીથી શણગારવામાં આવ્યું છે. આગામી સમયમાં ભારતનો પ્રથમ સોલાર પ્રોજેક્ટ મોઢેરામાં હોવાથી આગામી સમયમાં લોકાર્પણ કરવામાં આવશે. મહેસાણા જિલ્લામાં આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર સ્થાપત્યકળામાં બેનમુન છે, દરવર્ષે સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. હવે સૂર્ય મંદિરને સોલાર ઊર્જાથી ઝળહળતું કરવામાં આવ્યું છે. માત્ર મંદિર જ […]