દેશમાં આગામી સમયમાં સોલાર પાવર પ્રોજેક્ટ્સના ખર્ચમાં વધારો થવાની શક્યતા
ચીનમાં કાચની અછત સર્જાતા ઘરઆંગણે આયાતી ગ્લાસની કિંમતમાં તેજી સોલાર મોડયૂલ્સના ખર્ચમાં ગત વર્ષના જૂનથી 22 ટકા જેટલો વધારો કોરોના મહામારી તેમજ વેપાર મર્યાદાઓને કારણે પ્રોજેક્ટ્સ મોકૂફ રહેતા ખર્ચમાં વધારો નવી દિલ્હી: ચીનમાં કાચની અછતને કારણે ઘરઆંગણે સોલાર પેનલ્સમાં વપરાતા આયાતી ગ્લાસની કિંમતમાં પણ તેજી જોવા મળી રહી છે. સોલાર મોડયૂલ્સના ખર્ચમાં ગત વર્ષના જૂનથી […]