ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો, સોલાર વિલેજ મોઢેરાની પ્રતિકૃતિ જોવા મુલાકાતીઓ બન્યા ઉત્સાહિત
ગાંધીનગરઃ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ટ્રેડ શો 2024માં ગુજરાત સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ગુજરાત ઊર્જા વિકાસ નિગમ લિમિટેડ (જી યુ વી એન એલ) અને (જીપીસીબી) ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા ગ્રીન હાઈડ્રોજન પ્લાન્ટ પ્રોજેક્ટ અને મોઢેરા ટાઉન સોલરાઈઝેશન તથા સ્માર્ટ મીટરની પ્રતિકૃતિ દર્શાવવામાં આવી છે. GUVNL દ્વારા પ્રદર્શિત મોઢેરા ટાઉન સોલરાઈઝેશન ડિસ્ટ્રીબ્યુશન સ્કીમ સોલર રૂફ્ટોપ […]