1. Home
  2. Tag "Somnath-Bhavnagar Highway"

સોમનાથ-ભાવનગર હાઈવે પર દેવલી ગામ પાસે 14 સિંહનો પરિવાર લટાર મારતો દેખાયો

સિંહનો જોઈને હાઈવેની બન્ને બાજુ વાહનો ઊભા રહી ગયા, વાહનચાલકોએ સિંહનો લટાર મારતો વિડિયો બનાવીને વાયરલ કર્યો, જંગલમાં મચ્છરોના ત્રાસ વધતા ખુલ્લા મેદાનમાં સિંહો આવી જતા હોય છે, ઊનાઃ ગીરના જંગલ ઉપરાંત રેવન્યુ વિસ્તારોમાં સિંહની વસતીમાં વધારો થઈ રહ્યો છે. હાલ વરસાદી સીઝનમાં જંગલમાં મચ્છરોને લીધે સિંહ જંગલ છોડીને મેદાની વિસ્તારોમાં લટાર મારવા નિકળતા હોય […]

સોમનાથ-ભાવનગર હાઈવે પર રાત્રે સિંહની લટારથી વાહનો થંભી ગયા

રાજુલા અને જાફરાબાદ વિસ્તારમાં સિંહ પરિવારના આંટાફેરા, રાજુલા નજીક રાત્રે બે સિંહએ હાઈવે ડિવાઈડર પર અડ્ડો જમાવ્યો, વાહનચાલકોએ વાહનો થંભાવીને સિંહનો વિડિયો ઉતાર્યો અમરેલીઃ જિલ્લામાં સિંહની વસતીમાં વધારો થયો છે. જેમાં રાજુલા અને જાફરાબાદ વિસ્તાર સિંહોને ખૂબ ગમી ગયો હોય તેમ આ વિસ્તારમાં સિંહ પરિવારે ધામા નાંખ્યા છે. સીમ-ખેતરો અને વાડીમાં તેમજ ગામના પાદર સુધી […]

સોમનાથ-ભાવનગર હાઈવે પર 63 કિમીમાં ત્રણ ટોલનાકાં સામે વિરોધ

ટોલ સંચાલકોની દાદાગીરી છતાંયે હાઈવે ઓથોરિટી ચુપ કેમ?, હાઈવેનું કામ અધુરૂ છે, છતાંયે ટોલ ઉઘરાવાય છે, સ્થાનિક લોકો ટોલનાકાં સામે આંદોલન કરશે ઊનાઃ સોમનાથ-ભાવનગર નેશનલ હાઈવે પર 63 કિમી વિસ્તારમાં ત્રણ ટોલનાકા સામે વાહનચાલકો સહિત સ્થાનિક લોકોમાંથી વિરોધ ઊઠ્યો છે. ટોલનાકાના કર્મચારીઓ દ્વારા વાહનચાલકો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવતું હોવાની પણ ફરિયાદો ઊઠી છે. ટોલનાકા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code