રાષ્ટ્રપતિ બાઈડેનને મોટો ઝટકો,કરચોરીના કેસમાં પુત્ર હન્ટરની થઈ શકે છે ધરપકડ
દિલ્હી : અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેનના પુત્ર હન્ટર બાઈડેનને ટેક્સના કેસમાં જેલમાં જવું પડી શકે છે. હન્ટર પર કરચોરી અને ગેરકાયદેસર હથિયાર રાખવાનો આરોપ છે. ડેલાવેયર કોર્ટ સમક્ષ કહેવામાં આવ્યું હતું કે, રાષ્ટ્રપતિ બાઈડેનના પુત્ર હન્ટરએ કરચોરી અને ગેરકાયદેસર બંદૂક રાખવાનો સ્વીકાર કર્યો છે. એવા આક્ષેપો છે કે હન્ટર બાઈડેને ઈરાદાપૂર્વક આવકવેરો ચૂકવ્યો ન હતો. […]