રાજકોટના સોની બજારમાં શ્રીહરિ કોમ્પ્લેક્સમાં આગ લાગતા કારીગરનું મોત
ઘરેણાંના બફિંગ પોલિસનું કામ ચાલતું હતું ત્યારે એકાએક લાગી આગ, ફાયર બ્રિગેડે ચાર કલાકથી વધુની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો, ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં આગે વિકરાળરૂપ ધારણ કર્યું રાજકોટઃ શહેરના દીવાનપરા વિસ્તારમાં શેરી નંબર 10માં આવેલા સોની બજારમાં શ્રીહરી કોમ્પ્લેક્ષમાં ઉપરના માળે સોના-ચાંદીના ઘરેણાંની બફિંગ અને પોલિસ કરવાની કામગીરી ચાલી રહી હતી, તે દરમિયાન […]