BCCI અધ્યક્ષ સૌરવ ગાગુંલીની તબિયત ફરી બગડી: એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ
સૌરવ ગાગુંલીની તબિયત ફરી લથડી એપોલો હોસ્પિટલમાં કરાયા દાખલ ચાહકોમાં ચિંતા દિલ્હીઃ-BCCI પ્રમુખ અને પૂર્વ ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન સૌરવ ગાંગુલીની તબિયત ફરી એકવાર લથડી છે. તેમને કોલકતાના એપોલો હોસ્પિટલ ખાતે લઇ જવામાં આવ્યા છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. તેમણે હૃદયમાં ફરીથી દુખાવો થયાની ફરિયાદ કરી હતી.જેથી તેમને એપોલો હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં […]


