સાઉથ ઈન્ડિયામાં કરો પ્રવાસ- આ સ્થળો પર કુદરતી સાનિધ્ય વચ્ચે મળશે શાંતિ અને સાથે જ સૌંદર્યની ઝલક
ભારતમાં ફરવા માટે સૌથી સરસ જગ્યા દક્ષિણ ભારતમાં છે જગ્યા ઉટી અને કુન્નુર ઉનાળો આવતા જ લોકોને ઠંડા અને કુદરતના સાનિધ્યામાં વસેલા સ્થળો જોવાનું મન થાય છે અને લોકો અહીની મુલાકાતે ફરવા માટે આવતા હોય છે, ત્યારે સાઉથ ઈન્ડિયા પણ એક એવું પ્લેસ છે જ્યા કુદરતના સૌદ્ર.નો ખજાનો ાવેલો છે, જો તમે મે મહિનામાં પ્લાન […]


