નોર્થ કોરિયાના હેકર્સ કોરોના વેક્સીન ટેક્નોલોજીને ટાર્ગેટ કરી રહ્યા છે: દક્ષિણ કોરિયાનો આરોપ
દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ઉત્તર કોરિયા પર મૂક્યા આરોપ ઉત્તર કોરિયાના હેકર્સએ કોરોના વેક્સીનની માહિતી ચોરવાનો કર્યો પ્રયાસ નવી દિલ્હી: દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીએ ઉત્તર કોરિયા પર આરોપ મૂક્યા છે. દક્ષિણ કોરિયાની ગુપ્તચર એજન્સીનો આરોપ છે કે ઉત્તર કોરિયાના હેકર્સએ કોરના વાયરસ વેક્સીન અને તેની સારવાર અંગેની માહિતી ચોરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે એજન્સીએ […]


