વેલણ વગર પણ તમે બનાવી શકો છો આ ખાસ રીતે પુરી, જાણો….
જો તમારે ગોળ પુરીઓ બનાવવી હોય તો તમારે ઘણી મહેનત કરવી પડશે. ખાસ કરીને જે મહિલાઓ પુરી ગોળ બનાવતા નથી આવડતી. ક્યારેક લોટ વેલણ પર ચોંટી જાય છે તો ક્યારેક પુરીની ડિઝાઇન દેશના નકશા સાથે મેચ થવા લાગે છે. એક રીત જણાવીએ છીએ, જેની મદદથી તમે એક થોડા સમયમાં ગોળ પુરી બનાવી શકશો. સોશિયલ મીડિયા […]


