સુરતમાં બિલ્ડર પૂત્રએ પૂરફાટ ઝડપે કારને ડિવાઈડરમાં ઘૂંસાડી, બે યુવકો ઘવાયા
કારમાં ફસાયેલા નબીરાને મહામહેનતે બહાર કાઢાયો 3 મહિના પહેલા પણ સ્ટંટ કરતા બિલ્ડર પૂત્રએ લોકોના જીવ જોખમમાં મુક્યા હતા, પોલીસે કોઈ કાર્યવાહી ન કરતા લોકોમાં રોષ સુરતઃ શહેરમાં પૂર ઝડપે વાહનો ચલાવીને સ્ટંટ કરવાને લીધે રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે શહેરના વેસુ વિસ્તારમાં એક બિલ્ડર પૂત્ર નબીરાએ ગત રાતે કારને પૂરફાટ ઝડપે દાડાવીને […]