શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી
શ્રીલંકામાં ઈમરજન્સીની ઘોષણા કરવામાં આવી આર્થિક સંકટને લઈને રાષ્ટ્રપતિ રાજપક્ષેનું મોટું પગલું લોકોને અનેક કલાકો વીજ કાપનો કરવો પડી રહ્યો છે સામનો દિલ્હી:શ્રીલંકામાં આર્થિક સંકટને કારણે વણસી રહેલી સ્થિતિ વચ્ચે ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.રાષ્ટ્રપતિ ગોટાભાયા રાજપક્ષેએ શુક્રવારે મોડી રાત્રે આ જાહેરાત કરી હતી. શ્રીલંકા આ સમયે ભારે આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે.દેશમાં ઈંધણની […]