રાજકોટના આજી ડેમમાં SRPના જવાનોએ બોટિંગ, સ્વિમિંગ કરીને કરતબો કર્યા, તિરંગો લહેરાવ્યો
રાજકોટઃ દેશભરમાં આઝાદીના 75 વર્ષની ઊજવણી ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. જેમાં શનિવારથી ત્રણ દિવસ ‘હર ઘર તિરંગા’ અભિયાન અંતર્ગત દેશવાસીઓ પોતાના ઘર ઉપર તિરંગો લહેરાવી રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી રહ્યા છે. ત્યારે શનિવારે રાજકોટ શહેરમાં એસઆરપી જૂથ 13ના એસડીઆરએફ ટીમનાં જવાનોએ આજી ડેમ ખાતે બોટિંગ અને સ્વિમિંગ કરી તિરંગો લહેરાવી અનવના કરતબો કર્યા હતા. […]