સુરતમાં ધો. 8ની વિદ્યાર્થિનીએ આપઘાત કરતા પરિવારજનોએ શાળા સામે આક્ષેપ કર્યો
ફી ન ભરતા વિદ્યાર્થિનીને બે દિવસ ટોયલેટ પાસે ઊભી રાખી હતી વિદ્યાર્થિનીને ઈન્ટર્નલ પરીક્ષામાં પણ બેસવા દેવામાં આવી નહતી વિદ્યાર્થિનીને લાગી આવતા કરી આત્મહત્યા સુરત : શહેરમાં ધોરણ 8માં ભણતી વિદ્યાર્થિનીએ આત્મહત્યા કરી લેતા તેના પરિવારજનોએ શાળા પર આક્ષેપ કર્યો છે. 8માં ધોરણમાં વિદ્યાર્થીની આદર્શ પબ્લિક સ્કુલમાં અભ્યાસ કરતી હતી. ફી ન ભરવાના કારણે શાળા […]