ધોરાજી-જામકંડોરણા રોડ પર જેસીબી સામે આવી જતા એસટી બસ દીવાલ સાથે અથડાઈ
એસટી બસ પૂરઝડપે જતી હતી ત્યારે સામે જેસીબી આવી જતા બસચાલક ગભરાઈ ગયો બસનાચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવતા બસ કારખાનાની દીવાલ સાથે અથડાઈ એસટી બસના 4 પ્રવાસીઓને ઈજાઓ થતાં હોસ્પિટલ ખસેડાયા રાજકોટઃ જિલ્લામાં રોડ અકસ્માતના બનાવો વધતા જાય છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ ધોરાજીના જામ કંડારણા રોડ પર સર્જાયો હતો. ધોરાજીનાં જામકંડોરણા રોડ પર […]