રાજકોટમાં મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સર્ચ, શિખંડ સોસ સહિત વાસી જથ્થાનો નાશ કરાયો
રાજકોટઃ શહેરમાં ખાદ્ય વસ્તુઓમાં ભેળસેળનું પ્રમાણ વધુ રહેતુ હોવાથી મ્યુનિ.ના ફુડ વિભાગ દ્વારા સમયાંતરે સર્ચ કરવામાંઆવતું હોય છે. તાજેતરમાં મ્યુનિ. કમિશનરના આદેશ બાદ ફુડ વિભાગના અધિકારીઓએ જુદાજુદા વિસ્તારોમાં મીઠાઈની દુકાનોમાં તપાસ કરતા વાસી શિખંડ,આઈસ્ક્રીમ,સોસનો જથ્થો મળી આવ્યો હતો. ફૂડ વિભાગના મતે આવા ખોરાકના સેવનથી ગંભીર રોગ થઈ શકે છે.મ્યુનિ.ના ડેપ્યુટી કમિશનર આશીષકુમાર પણ દરોડાની ડ્રાઈવમાં […]