ગાંધીનગરમાં માર્ચ મહિનામાં સ્ટેમ્પ ડ્યુટીની આવક 127.30 કરોડે પહોંચી
ગાંધીનગર શહેર-જિલ્લામાં 10,507 દસ્તાવેજોની નોંધણી થઈ સુચિત નવી જંત્રીની અમલવારીના ભયને લીધે દસ્તાવેજ કરાવનારાની સંખ્યામાં વધારો, જિલ્લામાં દહેગામ, માણસા અને કલોલમાં સૌથી વધુ દસ્તાવેજો થયાં ગાંધીનગરઃ શહેર અને જિલ્લામાં માર્ચ મહિનામાં મકાનોનું ખરીદ-વેચાણ વધુ થતાં સરકારને સ્ટેમ્પ ડ્યુટીની સારીએવી આવક થઈ હતી. નાણાકીય વર્ષના અંતિમ મહિના માર્ચમાં મિલકતોના દસ્તાવેજોની નોંધણી માટે ભારે ધસારો જોવા મળ્યો […]