ગુજરાત બોર્ડનું ધોરણ 12 અને ગુજકેટનું પરિણામ કાલે સોમવારે સવારે 10.30 વાગ્યે જાહેર કરાશે
બોર્ડની વેબસાઈટ gseb.org પર વિદ્યાર્થીઓ પરિણામ મેળવી શકશે WhatsApp Number-6357300971 પર પોતાનો બેઠક ક્રમાંક મોકલીને પણ પરિણામ મેળવી શકશે, ધોરણ 12 સાયન્સ અને સામાન્ય પ્રવાહનું પરિણામ એકસાથે જાહેર કરાશે અમદાવાદઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ગત ફેબ્રુઆરીમાં લેવાયેલી ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે સવારે 10.30 વાગ્યે જાહેર થશે. […]