વૈભવ સૂર્યવંશીએ સ્ટારડમ અને ગ્લેમરનો સામનો કરવાનો રસ્તો પોતે શોધવો પડશેઃ રાહુલ દ્રવિડ
IPL 2025 માં, 14 વર્ષના વૈભવ સૂર્યવંશીએ સદી ફટકારીને ભારત સહિત દુનિયાભરમાં ચર્ચામાં આવ્યો છે. તેણે માત્ર સદી જ નહીં, પણ લીગમાં સદી ફટકારનાર સૌથી ઝડપી ભારતીય પણ બન્યો છે. જોકે, રાજસ્થાન રોયલ્સના કોચ રાહુલ દ્રવિડ 14 વર્ષના આ ખેલાડીને મળેલા અચાનક સ્ટારડમ અને ગ્લેમરથી ખુશ નથી. તેમણે કહ્યું કે આનાથી ડૂબી જવાને બદલે, વૈભવે […]