સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા 47 સ્પોર્ટ્સ ઈવેન્ટનો 4થી ઓગસ્ટથી થશે પ્રારંભ
47 રમતગમત ઇવેન્ટ્સ સાથે આંતર-કોલેજ સ્પર્ધાનો પ્રારંભ થશે, ગત વર્ષે 35થી વધુ ખેલાડીઓ ઓલ ઇન્ડિયામાં ક્વોલિફાય થયા હતા, વિજેતા ખેલાડીઓને ખેલો ઇન્ડીયા સુધી રાષ્ટ્રીય કક્ષાએ ઝળકવાની તક રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આગામી તા. 4થી ઓગસ્ટથી સ્પોર્ટ ફેસ્ટિવલનો પ્રારંભ થશે. વિવિધ 47 જેટલી રમત-ગમત ઈવેન્ટ સાથે આંતર કોલેજ સ્પાર્ધ પણ યોજાશે. આંતર-કોલેજ સ્પર્ધામાં વિજેતા થનાર ખેલાડીઓને […]