ભક્તિમાં લીન ફારૂક અબ્દુલ્લાએ ‘તુને મુઝે બુલાયા શેરાવલિયે’ ગાઇને સૌને ચોંકાવી દીધા
નેશનલ કોન્ફરન્સના પ્રમુખ અને જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ સીએમ ફારૂક અબ્દુલ્લા સદાબહાર રાજકારણી છે. રાજકારણની સાથે સાથે ધાર્મિક મુદ્દાઓ પર પણ તેમના અલગ-અલગ વલણ જોવા મળે છે. ફરી એકવાર ફારુક અબ્દુલ્લા માતા વૈષ્ણો દેવી મંદિર પાસે કટરા સ્થિત આશ્રમમાં માતાની ભક્તિમાં મગ્ન જોવા મળ્યા. તેણે કટરાના આશ્રમમાં ‘તુ ને મુઝે બુઆલા શેરાવલિયે’ ભજન ગાઈને સૌને […]