વિધાનસભાની ચૂંટણીમાં ટિકિટ માટે ખોટી દોડાદોડી ન કરતા, મોદી અને શાહ તમામને ઓળખે છેઃ પાટિલ
સુરતઃ શહેરમાં પ્રથમ વખત મળેલી પ્રદેશ ભાજપની બે દિવસીય કારોબારીમાં મુખ્યમંત્રી, પ્રદેશ ભાજપ અધ્યક્ષ સહિત અપેક્ષિત 1000 જેટલા નેતાઓ અને કાર્યકર્તાઓ હાજર રહ્યા છે. આ બેઠકમાં ખાસ કરીને વિધાનસભાની ચૂંટણીના સંદર્ભમાં ચર્ચા કરવામાં આવી હતી. ગુજરાત વિધાનસભાની આ વખતની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાવવાનો છે. ત્યારે ભાજપે 150 બેઠકોનો ટાર્ગેટ નક્કી કર્યો છે. બીજીબાજુ આ વખતે […]


