અમદાવાદ અને કચ્છમાં સ્ટીલ કંપનીઓ પર 18 સ્થળો આઈટીના સાગમટે દરોડા
અમદાવાદઃ રાજ્યમાં ઈન્કમટેક્સ વિભાગે માર્ચ એન્ડિંગ પહેલા ટેક્સ આવકનો ટાર્ગેટ પુરો કરવા માટે કરચોરો સામે સર્ચની કામગીરી હાથ ધરી છે. ઈન્કમટેક્સ વિભાગે અમદાવાદ તેમજ કચ્છમાં સ્ટીલના બિઝનેસ સાથે સંકળાયેલા વેપારીઓના 18 સ્થળે સાગમટે દરોડા પાડ્યા હતા. દરોડા અને સર્ચની કાર્યવાહી મંગળવારે વહેલી સવારે હાથ ધરવામાં આવી હતી. મોડી રાત સુધી ચાલેલા દરોડામાં ઈન્કમટેક્સના 100થી વધુ […]