ઉત્તરપ્રદેશઃ મુખ્યમંત્રી યોગીએ તોફાનીઓને આપી આકરી ચેતવણી, વિપક્ષ ઉપર કર્યાં આકરા પ્રહાર
                    લખનૌઃ ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ કહ્યું હતું કે, છેલ્લા સાડા ચાર વર્ષથી એક પણ કોમી તોફાન થયા નથી. પહેલા રાજ્યની ઓળખ તોફાનોથી થતી હતી કારણ કે તોફાનીઓને સરકારનો ડર ન હતો. તોફાનોની રાજ્યની જનતા પીડિત હતી અને ખોટો કેસ દાખલ થતા હતા. જે મૂર્તિ બનાવતા હતા તેમની મૂર્તિ વેચાતી ન હતી. જે દિવા બનતા હતા […]                    
                    
                    
                     
                 
                        
                        
                        
                        
                     
	

