1. Home
  2. Tag "Stopped"

બોપલ-ઘૂમા વિસ્તારને મ્યુનિ.કોર્પોરેશનમાં સમાવેશ કરાયો પણ વિકાસના કામો ઠેરના ઠેર

અમદાવાદઃ મ્યુનિ.કોર્પોરેશનમાં શહેરના સીમાડાં વિસ્તારમાં આવેલા કેટલાક ગામો અને નગરપાલિકાઓનો મ્યુનિની ચૂંટણી પહેલા જ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં બોપલ અને ઘૂમા વિસ્તારનો પણ સમાવેશ કરાયો હતો. બોપલ અને ઘૂમા મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં સમાવેશ કરતા આ વિસ્તારના લોકોને એવી આશા જાગી હતી કે હવે બોપલ-ધૂમા વિસ્તારનો વિકાસ થશે. પણ લોકોની આશા ઠગારી નિવડી છે.  નવા સમવાયેલા […]

ગુજરાત સરકારનું સર્વર ડાઉન થતાં ઓનલાઇન કામકાજ અટકયાં

ગાંધીનગરઃ કેન્દ્ર સરકાર દ્વારા તમામ સરકારી કામકાજ ઓનલાઇન કરવા માટેનું આયોજન કરવામાં આવ્યુ છે. કેન્દ્રના પગલે રાજ્ય સરકારે પણ ઓનલાઈન સેવાને વિસ્તૃત બનાવી છે. અને લોકો ઘેર બેઠા જ સેવા મેળવી સકે તેવું આયોજન કર્યું છે. પરંતુ સરકારની ઓનલાઇન સીસ્ટમમાં વારંવાર ખામી સર્જાતી હોય છે. ગઈકાલે સોમવારે ઓનલાઈન સેવામાં વિક્ષેપ સર્જાતા અનેક જિલ્લાઓમાં દસ્તાવેજની નોંધણી […]

વાવાઝોડાના સંકટને પગલે અમદાવાદના 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રખાયું

અમદાવાદઃ ગુજરાતમાં વાવાઝોડાનું સંક્ટ તોડાઈ રહ્યું છે. દરમિયાન ગઈકાલે મોડી સાંજે અમદાવાદ સહિત રાજ્યના અનેક સ્થળો ઉપર ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વાવાઝોડાને પગલે કોરોના રસીકરણ અભિયાનને અસર પડી રહી છે. અમદાવાદમાં વાવાઝોડાની શકયતાને ધ્યાનમાં રાખીને 160 કેન્દ્રો ઉપર રસીકરણ બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. બે દિવસ રસીકરણ કેન્દ્રો બંધ રાખવામાં આવશે. પ્રાપ્ત માહિતી […]

વલસાડમાં સોશ્યલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય ગામલોકોએ ટીવી સિરિયલોનું શુટિંગ અટકાવ્યું

વલસાડઃ ગુજરાતમાં કોરોનાને કારણે મીની લોકડાઉન છે. નાના-મોટા શહેરોમાં આવશ્ક ચીજ-વસ્તુઓ સિવાયની દુકોનો બંધ છે. બીજીબાજુ પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં લોકડાઉન હોવાથી સીરિયલોના શુટિંગ માટે મુંબઈથી નજીકના શહેરોની પસંદગી કરવામાં આવી રહી છે. વલસાડ નજીક આવેલા ચણવઈ ગામમાં આવેલા મંગલમ મિડોસ નામની સોસાયટીમાં છેલ્લા કેટલાક દિવસથી ખાનગી ચેનલોમાં ચાલતી બે સીરિયલોનું શૂટિંગ ચાલી રહ્યું હતું. જોકે […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code