સુરતમાં ભાઠે વિસ્તારમાં રખડતા કૂતરાએ બાળક પર કર્યો જીવલેણ હુમલો
બાળકને ઈજાઓ થતાં સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયો, બે હિંસક રખડતા શ્વાનોએ 6 વર્ષના બાળક પર હુમલો કર્યો હતો, શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ છતાંયે મ્યુનિનું તંત્ર નિષ્ક્રિય સુરતઃ શહેરમાં રખડતા કૂતરાનો ત્રાસ વધતો જાય છે. ડોગ બાઈટના રોજબરોજ બનાવો બની રહ્યા છે. ત્યારે શહેરના ભાઠેના વિસ્તારમાં છ વર્ષના એક બાળક પર બે રખડતા કૂતરાએ જીવલેણ […]


