સુરતમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો, મ્યુનિ. કમિશનરે અધિકારીઓને ખખડાવ્યાં
સુરતઃ શહેરમાં સ્ટ્રીટ લાઈટ્સ બંધ હોવાની ઢગલાબંધ ફરિયાદો મળતા મ્યુનિ.કમિશનર એક્શનમાં આવ્યા છે. તેમણે લાઈટ વિભાગના અધિકારીઓને ખખડાવીને ફરિયાદોનો નિકાલ કરવાની કડક સુચના આપી છે. તેમજ સ્ટ્રીટ લાઈટની રાત્રી દરમિયાન પણ ચકાસણી કરવા માટેની જવાબદારી સોંપવામા આવી છે. આ ઉપરાંત સ્ટ્રીટ લાઈટ અંગે કોઈ પણ ફરિયાદ હોય તેનો સીધો જવાબ અરજદારને મળે તે માટે સંબંધિત […]