રંગીલા રાજકોટના જન્માષ્ટમીના લોકમેળામાં કડક SOP સામે રાઈડ સંચાલકોનો વિરોધ
લોકમેળા દરમિયાન SOPમાં કોઈ ફેરફાર ન કરવા કલેકટર મક્કમ, રાઈડ સંચાલકો કહે છે કે, નિયમોથી સૌરાષ્ટ્રમાં એકપણ મેળો યોજાશે નહીં, લોકમેળામાં 238 સ્ટોલ અને પ્લોટ સામે હજુ સુધીમાં માત્ર 23 ફોર્મ જ ભરાયા રાજકોટઃ સૌરાષ્ટ્ર-કચ્છમાં શ્રાવણ મહિનાથી લોક મેળાની મોસમ ખીલશે. જન્માષ્ટમીના દિને તો ગામેગામ લોકમેળા ભરાતા હોય છે. જેમાં સૌથી મોટો 5 દિવસનો લોકમેળો […]