ગુજરાતભરમાં આરટીઓ ઈન્સ્પેકટરોની હડતાળ સમેટાઈ, સરકારે આપી બાંયેધરી
બપોરે 12 વાગ્યા બાદ અરજદારોની કામગીરી કરાઈ RTOના અધિકારીઓએ માસ CL પર જતા પહેલા સરકારે પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપી દોઢ દિવસમાં અમદાવાદમાં 600 અરજદારો ડ્રાઈવીંગ ટેસ્ટ ન આપી શક્યા અમદાવાદઃ ગુજરાતમાં આરટીઓ ઈન્સ્પેક્ટરો પોતાના પડતર પ્રશ્નોના ઉકેલ માટે લોગિન ડે’ અભિયાન સાથે કામગીરીથી અળગા રહ્યા હતા. આજે મંગળવારે માસ સીએલ પર જવાનું એલાન કર્યુ હતું. […]