પાદરામાં વીજ વાયર તૂટી ગટરના પાણીમાં પડતા ટ્યુશનમાં જતા વિદ્યાર્થીનું વીજ કરંટથી મોત
11 વર્ષનો વિદ્યાર્થી સાયકલ પર ટ્યુશને જઈ રહ્યો હતો, વીજ વાયર રોડ પર ગટરના ભરાયેલા પાણીમાં પડ્યો, નગરપાલિકા અને જીઈબીની બેદરકારીએ બાળકોનો ભોગ લીધો વડોદરાઃ જિલ્લાના પાદરામાં નગરપાલિકા અને વીજ તંત્રની લાપરવાહીને કારણે 11 વર્ષના ટ્યુશન માટે જઈ રહેલા વિદ્યાર્થીનો ભોગ લેવાયો છે. શહેરમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનો પાસે રોડ પર ગટરના પાણી ભરાયેલા હતા. […]