વાલીઓનો ખાનગી સ્કૂલનો મોહ ભંગઃ સુરતમાં 2164 વિદ્યાર્થીઓએ સરકારી પ્રાથમિક શાળામાં લીધું એડમીશન
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના મહામારીને પગલે લોકોને આર્થિક મુશ્કેલી ઉભી થઈ છે. બીજી તરફ ખાનગી સ્કૂલોની ઉંચી ફી પોસાતી નહીં હોવાથી અનેક વાલીઓ પોતાના સંતાનોને ખાનગી સ્કૂલમાંથી ઉઠાવીને સરકારી સ્કૂલમાં અભ્યાસ કરવા મુકવાનું પસંદ કરે છે. બીજી તરફ સરકારી સ્કૂલોમાં પણ હવે આધુનિક સુવિધાથી સજ્જ થવાની સાથે શિક્ષણના સ્તરમાં પણ વધારો થયો છે. સુરતમાં એક વર્ષમાં […]


