1. Home
  2. Tag "Students"

અમેરિકાઃ ટેક્સાસની શાળામાં ગોળીબાર,18 વર્ષના શૂટરે 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા,બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું

અમેરિકાના ટેક્સાસની શાળામાં ગોળીબાર 18 વર્ષના શૂટરે કરી અંધાધુન ફાયરીંગ 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોને મોતને ઘાટ ઉતાર્યા જો બાઈડેને દુઃખ વ્યક્ત કર્યું દિલ્હી:અમેરિકાના ટેક્સાસથી મોટા સમાચાર સામે આવ્યા છે.મંગળવારે સવારે એક 18 વર્ષના યુવકે અહીંની એક પ્રાથમિક શાળામાં 19 વિદ્યાર્થીઓ સહિત 21 લોકોની હત્યા કરી હતી.આ સાથે જ પોલીસની જવાબી કાર્યવાહીમાં હુમલાખોર પણ માર્યો […]

AMC સંચાલિત સ્કુલ બોર્ડની શાળાઓના વિદ્યાર્થીઓને ભણવા માટે અપાશે મોબાઈલ ફોન

અમદાવાદ:  શહેરમાં મ્યુનિ,કોર્પોરેશનના સ્કુલ બોર્ડ સંચાલિત પ્રાથમિક શાળાઓને હવે આધૂનિક બનાવવામાં આવી રહી છે. જેમાં શાળાઓમાં રંગરોગાન, શાળાના મેદાનમાં સ્પોર્ટસ એક્ટિવિટી માટેના સાધનો, શાળાઓના બાળકો માટે કોમ્પ્યુટર, લેબ અને ખાનગી શાળાઓને ટક્કર મારે એવી શાળાઓ બનાવવામાં આવી રહી છે. તેથી હવે સ્કુલ બોર્ડની શાળાઓમાં પ્રવેશ માટે વિદ્યાર્થીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. હવે શાળાના વિદ્યાર્થીઓને […]

ગુજરાતમાં ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન, બીજા વર્ષે પણ નાપાસ ન કરવાનો નિર્ણય

ગાંધીનગરઃ ગુજરાતમાં કોરોનાના કાળમાં વિદ્યાર્થીઓને ઘણુબધુ સહન કરવું પડ્યું હતું. આથી રાજ્ય સરકારે સતત બીજા વર્ષે વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપવાનો નિર્ણય કર્યો છે. આ અંગેની જાહેરાત રાજ્યના શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ કરી હતી. ધોરણ 1થી 8ના વિદ્યાર્થીઓને સતત બીજા વર્ષે માસ પ્રમોશન આપવાનો સરકારનો નિર્ણય કર્યો છે. કોરોનાની પરિસ્થિતિને કારણે ગુણ કે ગ્રેડ ધ્યાને લીધા વિના […]

UGC ચેરમેનનો મોટો નિર્ણય: યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે 

UGC ચેરમેનનો મોટો નિર્ણય વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે ટૂંક સમયમાં બહાર પડશે માર્ગદર્શિકા દિલ્હી:UGC એટલે કે યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશને મોટો નિર્ણય લીધો છે.હવે વિદ્યાર્થીઓ એકસાથે બે ડિગ્રી કોર્સ કરી શકશે.યુજીસીના ચેરમેન એમ જગદિશ કુમારે મંગળવારે આની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, વિદ્યાર્થીઓ હવે એક જ યુનિવર્સિટીમાં અથવા વિવિધ યુનિવર્સિટીમાંથી એક […]

ગુજરાત બોર્ડની ધો.10 અને ધો. 12ની પરીક્ષાનો આજથી પ્રારંભ,15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા

ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષાનો આજથી પ્રારંભ   15 લાખ વિદ્યાર્થીઓ આપશે પરીક્ષા   સીએમ અને શિક્ષણમંત્રીએ પાઠવી શુભકામના અમદાવાદ:આજથી ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક બોર્ડની વાર્ષિક પરીક્ષા શરૂ થશે.રાજ્યમાં કુલ 15 લાખ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. રાજ્યમાં ધોરણ 10માં 9 લાખ 64 […]

કેનેડાના સ્ટુડન્ડ વિઝા 70 ટકા રદ્દ કરાતા હોય વિદ્યાર્થીઓમાં નિરાશા

અમદાવાદઃ રાજ્યમાં શિક્ષિત બેરોજગારોની સંખ્યા વધતી જાય છે. એટલે હવે મોટાભાગના વિદ્યાર્થીઓ ઉચ્ચ અભ્યાસ માટે વિદેશમાં જઈને સેટલ થતા હોય છે. ત્યારે અમેરિકામાં  જવાનું અઘરું બની જતા હવે ગુજરાત તથા ભારતના અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓ કેનેડાની  વાટ પકડી રહ્યા છે. જોકે, કેનેડા દ્વારા ભારતીય વિદ્યાર્થીઓના વીઝા રિજેક્ટ કરવાનું પ્રમાણ વધાર્યું છે. આમ થવાથી કેનેડામાં સેટલ થઈને […]

કોરોનામાં અભ્યાસને થયેલા નુકસાનની ભરપાઈ માટે ઉનાળુ વેકેશન ઘટાડવા માંગણી

અમદાવાદઃ કોરોનાને કારણે બાળકોના ભણતર પર માંઠી અસર જોવા મળી છે, બાળકોના અભ્યાસને ઓનલાઇન અને ઓફલઈન ભણતર વચ્ચે સહયોગ બેસાડવામાં બાળકોનું ભણતર બગડ્યું હતું. તેમનો પાયો કાચો રહી ગયાની વાલીઓ ફરિયાદ કરી રહ્યાં છે. જેથી રાજકોટ શાળા સંચાલક મંડળ દ્વારા સરકારને ઉનાળુ વેકેશન ઘટાડવા અપીલ કરવામાં આવી છે અને ઘટાડેલ ઉનાળાના વેકેશનમાં બાળકોના અભ્યાસને નુકસાન […]

ડિપ્લામા ફાર્મસીના વિદ્યાર્થીઓ સેન્ટ્રલ એક્ઝામ પાસ કરશે તો જ ફાર્માસીસ્ટ તરીકે રજિસ્ટેશન થશે

અમદાવાદઃ દેશમાં ફાર્મસીના અભ્યાસક્રમોમાં બોગસ પ્રવેશને અટકાવવા માટે હવેથી તમામ ડિપ્લોમા ફાર્મસી પાસ થનારા વિદ્યાર્થીઓને‌ સેન્ટ્રલાઈઝ પરીક્ષા પણ પાસ કરવી પડશે. દેશની કોઈ પણ કોલેજનો વિદ્યાર્થી ડિપ્લોમા પાસ કર્યા પછી ફરજીયાતપણે એક્ઝિટ એક્ઝામ પાસ કરશે ત્યારબાદ જ તેઓનું ફાર્મસીસ્ટ તરીકે રજીસ્ટ્રેશન થશે. દેશમાં અનેક બોગસ કોલેજોમાંથી વિધાર્થીઓએ ફાર્મસીસ્ટ તરીકેના રજિસ્ટ્રેશન કરાવી લીધા હોવાનું ધ્યાને આવી ચૂક્યું […]

શહેરમાંથી કોલેજ કરીને 80 ટકા બાળકોને વિદેશમાં ભણવા જવાની ઘેલછા 

ભારતના લોકોને વિદેશમાં ભણાવીન ઘેલછા 80 ટકા બાળકો વિદેશ ભણવા જવા માંગે છે   આજકાલ વિદેશ જવાનો ગુજરાતીઓનો ક્રેઝ વધ્યો છે. સતત લોકો ભણવા માટે વિદેશની ઘેલછા રાખતા થયા છે જો અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો 20 થી 25 વર્ષની વયના 80 ટકા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જાય છે. ઉલ્લેખની છે કે આ બાબતે […]

માતૃભાષા દિવસ: માતા-પિતામાં અંગ્રેજીની ઘેલછા અને તંત્રની ઉદાસીનતાને પગલે ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓ ઘટ્યાં

અમદાવાદઃ સમગ્ર ગુજરાતમાં આજે માતૃભાષા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પરંતુ સંતાનોને અંગ્રેજી માધ્યમમાં ભણાવવાની માતા-પિતાની ઘેલછાને કારણે રાજ્યમાં ગુજરાતી માધ્યમમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. બીજી તરફ અંગ્રેજી માધ્યમની ખાનગી સ્કૂલો બિલાડીની ટોપની જેમ વધી રહી છે. ગુજરાત બોર્ડના આંકડા મુજબ વર્ષ 2014માં ધો-10માં ગુજરાતી માધ્યમમાં 9.76 લાખ વિદ્યાર્થી હતા. જેની […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code