1. Home
  2. Tag "success"

દરેક સફળ વ્યક્તિમાં આ 5 બાબતો હોય છે સામાન્ય,આ બે વસ્તુઓની ક્યારેય ન જુઓ રાહ

સફળતા સાંભળવામાં અને જોવામાં જેટલી સરળ લાગે છે હકીકતમાં તે ખૂબ જ મુશ્કેલ છે. વાસ્તવમાં, કોઈ પણ વ્યક્તિ એક દિવસમાં સફળ નથી થઈ શકતો, બલ્કે તે નાના-નાના કામ સતત કરતો રહે છે જેના કારણે તે એક દિવસ સફળ થઈ જાય છે. જો આપણે આ ગુણો વિશે વાત કરીએ, તો તે તમને દરેક સફળ વ્યક્તિમાં જોવા […]

જો તમે પણ દરેક ઈન્ટરવ્યુમાંથી નિરાશ થઈને પાછા ફરો છો તો આ સ્ટેપ્સ ફોલો કરો,તમને ચોક્કસ સફળતા મળશે

ઘણી વખત આપણે ઈન્ટરવ્યુ માટે જઈએ છીએ અને કંઈક એવું બને છે જે આપણને નિરાશ કરે છે. આવી સ્થિતિમાં માત્ર મન જ ભારે નથી લાગતું પરંતુ આત્મવિશ્વાસ પણ બગડે છે. આ સિવાય, આગામી ઇન્ટરવ્યુ માટેનું પ્રોત્સાહન ઘટે છે. આવી સ્થિતિમાં, આજે વાસ્તુશાસ્ત્રમાં અમે ઇન્ટરવ્યુ આપવા વિશે વાત કરીશું અને સમજીશું કે શા માટે તમારી અંદર […]

ચંદ્રયાન-૩ની સફળતા ભારતની દરેક ક્ષેત્રે ક્ષમતા બતાવે છે: કનુભાઇ દેસાઈ

અમદાવાદઃ વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ફણસા ખાતે ગ્રામ પંચાયતની સુવર્ણ જયંતી નિમિત્તે નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ મંત્રી કનુભાઇ દેસાઈના હસ્તે રૂ. 78 લાખના ખર્ચે નવનિર્મિત ફણસા ગ્રામ સચિવાલયનું લોકાર્પણ કરાયું હતું. સરકારના 15માં નાણાપંચ ( જિલ્લા અને તાલુકા) અને વિવિધ ગ્રાન્ટ મળી કુલ રૂ. 62 લાખ તેમજ ગ્રામજનોની લોકભાગીદારીથી રૂ. 16 લાખ એકઠા કરી આ […]

વાસ્તુ પ્રમાણે આ દિવસ પર ન કરો આ કામ,કરશો તો નહીં મળે સફળતા

દરેક લોકો વિચારતા હોય છે કે ક્યારેક તેમને 100 ટકા મહેનત કરવા પછી પણ સફળતા નથી મળતી, આ સફળતા જીવનની હોય, લગ્નની હોય, નોકરીની હોય કે વેપારની હોય. આની પાછળ એવુ કારણ હોય છે કે વાસ્તુ પ્રમાણે કેટલાક કામ કેટલાક દિવસો પર ન કરવા જોઈએ. જો આ બાબતે વધારે વાત કરવામાં આવે તો સૌથી પહેલા […]

સફળતા માટે જરૂરી છે ખુદનું સન્માન કરવું,આ ત્રણ રીતોથી મળશે મદદ

દરેક વ્યક્તિ જીવનમાં સફળ થવા માંગે છે.સફળતા માટે એ જરૂરી છે કે તમે તમારી જાત પર વિશ્વાસ રાખો અને આત્મવિશ્વાસથી બધું કરો. જો કે, એવા ઘણા લોકો છે જે પોતાના પર વિશ્વાસ નથી કરી શકતા, જેના કારણે તેમના જીવનમાંથી આત્મવિશ્વાસ ગાયબ થઈ જાય છે.જો તમને પણ લાગતું હોય કે તમારામાં પણ આત્મવિશ્વાસનો અભાવ છે, તો […]

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન

જીવનમાં સફળતા મેળવવા માંગો છો ? તો આ વાતોનું રાખો ધ્યાન નહીં મળે ક્યારેય નિષ્ફળતા આજના પ્રવર્તમાન યુગમાં દરેક વ્યક્તિને સફળ થવું છે.દરેક વ્યક્તિના મનમાં એક પ્રશ્ન અવશ્ય રહે છે કે,આ સફળતા મેળવવી કઈ રીતે ? આચાર્ય ચાણક્યએ નીતિશાસ્ત્રમાં માણસના જીવન સાથે જોડાયેલી ઘણી બાબતોનો ઉલ્લેખ કર્યો છે.તેમને અનુસરીને વ્યક્તિ પોતાનું જીવન લક્ષ્ય પ્રાપ્ત કરી […]

ગેંગરેપ અને આપઘાત કેસઃ પોલીસને મળી મહત્વની સફળતા, વોચમેનની અટકાયત

અમદાવાદઃ નવસારીમાં એક ટ્રેનમાં યુવતીએ આત્મહત્યા કરી હોવાની ચકચારી ઘટનામાં પોલીસ તપાસમાં તેની ઉપર આપઘાત પહેલા સામુહિક બળાત્કાર થયો હોવાનું ખૂલ્યું હતું. આ ઘટનાને પગલે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખળભળાટ મચી ગયો હતો. આ પ્રકરણનો ભેદ ઉકેલવા માટે રેલવે પોલીસ, વડોદરા પોલીસ અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ સહિતની ટીમોએ તપાસ કરી હતી. જો કે, પોલીસને આરોપીઓ સુધી […]

ટોક્યો ઓલિમ્પિકઃ ભારતીય હોકી ટીમની સફળતા પાછળ આ બે વ્યક્તિઓની મહત્વની ભૂમિકા

દિલ્હીઃ ટોક્યો ઓલિમ્પિકમાં ભારતીય પુરુષ હોકી ટીમે એક-બે નહીં પરંતુ 41 વર્ષ બાદ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. સમગ્ર દેશમાં ભારતીય પુરુષ હોકી ટીમની જીતની ઉજવણી કરવામાં આવી રહી છે. તેમજ હોકી ટીમના ખેલાડીઓ ઉપર ઈનામનો વરસાદ થઈ રહ્યો છે. ભારતીય હોકી ટીમની જીત પાછળ ખેલાડીઓની સાથે કોચ ગ્રાહમ રીડ અને મેન્ટર તરીકે કામ કરતી […]

વડોદરાની હોસ્પિટલને મળી મોટી સફળતાઃ મ્યુકરના દર્દીની ચહેરાની સુંદરતા જાળવીને અસરગ્રસ્ત હિસ્સો દૂર કરાયો

અમદાવાદઃ મ્યુકર એવો વેદના દાયક રોગ છે જેમાં દર્દીનો જીવ બચાવવા માટે કાળી કે અન્ય પ્રકારની ફૂગ થી અસર પામેલા જડબા, તાળવા,આંખ જેવા ચહેરાને સુંદરતા આપતાં અવયવો કાઢી લેવા પડે છે. એટલે દર્દીને સાજા થયાં પછી પણ ચહેરાની કુરૂપતા પીડે છે અને આ પીડા આજીવન ભોગવવી પડે છે. આ સંજોગોમાં જી.એમ.ઇ.આર.એસ.હોસ્પિટલ, ગોત્રીના કાન,નાક અને ગળાના […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code