1. Home
  2. Tag "Successful testing"

ભારતીય નૌકાદળ અને DRDOને મળી મોટી સફળતા, એન્ટી શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ

ભારતે પોતાની પ્રકારની પ્રથમ નેવલ એન્ટી-શિપ મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું છે. ડિફેન્સ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન (DRDO) અને નૌકાદળએ ઓડિશાના ચાંદીપુર ખાતે ઈન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જમાંથી સંયુક્ત રીતે નેવલ એન્ટી-શિપ મિસાઈલ (NASM-SR)નું પરીક્ષણ કર્યું. રક્ષા મંત્રી રાજનાથ સિંહે આ માટે નેવી અને ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા છે. રક્ષા મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, […]

DRDO અને ભારતીય સૈન્ય દ્વારા મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ

નવી દિલ્હીઃ ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ રાજસ્થાનમાં PFFR ખાતે મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM) વેપન સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું હતું. ટ્રાયલ યુઝર ટીમની હાજરીમાં હાથ ધરવામાં આવી હતી. ટ્રાયલ દરમિયાન, મિસાઈલનું પ્રદર્શન અને વોરહેડનું પ્રદર્શન નોંધપાત્ર હોવાનું જણાયું હતું. એક અખબારી યાદી અનુસાર, મેન-પોર્ટેબલ એન્ટી-ટેન્ક ગાઈડેડ મિસાઈલ (MPATGM) વેપન સિસ્ટમ DRDO દ્વારા […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code