આ દેશે આત્મહત્યા કરવાના મશીનને આપી મંજૂરીઃ પીડા વગર જ એક મિનિટમાં મોતને વ્હાલુ કરી શકાશે
સ્વિટ્ઝર્લેન્ડે સ્યૂસાઈડ મશિનને મંજૂરી આપી આ મશિન શબપેટીના આકારમાં જોવા મળ્યું કાનૂને આ મશીનને પરનાવગી આપી છે વ્યક્તિ એક જ મિનિટમાં મોત વ્હાલુ કરી શકે છે. વિશ્વમાં ઘણા લોકો આત્મહત્યા કરતા હોઈ છે,કોઈ પોતાના અંગત કારણો સર તો કોઈ પોતાની જીવનથી કંટાળીને આત્મહત્યા કરવા માટે લોકો ઘણા રસ્તાઓ અપનાવતા હોય છે,પણ જો કોઈ તમને કહે […]